Posts

Showing posts from 2011

Prem.

એક અતિ ધનવાન માણસની અતિ સુંદર એવી એકની એક દીકરીને એના જ બંગલામાં કામ કરતા એવા એક ક્લીનર સાથે પ્રેમ થઇ ગયો. હવે આમાં પણ બધી પ્રેમકથાઓમાં થાય છે એમ છોકરીના બાપને ખબર પડતા જ એને બંનેને ધમકાવી નાખ્યા. અને પછી બાપ-દીકરી વચ્ચે શીત-યુદ્ધ શરુ થયું. અને છેવટે છોકરીનો બાપ ના માનતા, તેઓએઘરેથી ભાગીને લગન કરવાનો નિર્ણય કર્યો. અને એક દિવસ લાગ જોઇને બંને જણ ઘેરથી નાસી ગયા. છોકરીના બાપને ખબર પડતાજ એને આ બંને પ્રેમ પંખીડાઓને શોધવા માટે જમીન-આકાશ એક કરી દીધા, પણ તેમાં તેઓ અસફળ રહ્યા અને છેવટે હારીને છોકરીનાબાપે બંનેનો પ્રેમ કબુલ કરી દીધો અને સમાચાર-પત્રમાં જાહેરાત આપી જેમાં એને લખ્યું હતું : "હું તમારા સાચા પ્રેમને સમજી ના શક્યો એનો મને ખેદ છે, પણ હવે હું બધું ય સમજી ગયો છું, તેથી તમે કૃપા કરીને ઘરે પાછા આવી જાવ. હું તમારા બંનેના લગન ધામ-ધૂમથી કરાવીશ. આ જાહેરાત વાચતા જ તે બંનેના હરખનો પાર ના રહ્યો અને ખુશી ખુશી પોતાના ઘરે પાછા ફર્યા. આ વાતને એક અઠવાડિયા વીતી ગયા પછી બંને પોત-પોતાના લગ્નનો ડ્રેસ ખરીદવાએક દુકાનમાં ગયા. ત્યારે છોકરીએ સફેદ રંગનો ચુડીદાર પંજાબી પહેર્યો હતો અને છોકરાને કાળા કલરનું પેન્ટ ...

Babadev Chelavada. Near Pawagadh. 7 km.

Image
Jay Babadev